Download Apps
Home » Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

Gujarat BJP Meeting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીઓ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે 7 માર્ચના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું યોજાવાની છે. ત્યારે રાજ્યમાં વિવિધ પાર્ટીઓ સહિત BJP દ્વારા ચૂંટણને લઈને કમર કસી લેવામાં આવી છે. તેથી આજરોજ ગાંધીનગરમાં આવેલા કમલમમાં BJP ગુજરાત પ્રદેશ પ્રમુખની સમક્ષ બેઠક યોજાઈ હતી.

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

  • ગાંધીનગર કમલમમાં બેઠક યોજાઈ
  • 5 લાખની લિડ સાથે જીતનો ટાર્ગેટ કરાયો
  • BJPની તમામ બેઠકો માટે રણનીતિ ઘડાઈ

5 લાખની લિડ સાથે જીતનો ટાર્ગેટ કરાયો

જૈ પૈકી ભાજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) ની અધ્યક્ષતામાં રાજ્યમાં રહેલા BJPાના તમામ નેતા, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને ખાસ કરીને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ગુજરાતની 26 બેઠકો પર પસંદ કરાયેલા નેતા હાજર રહ્યા હતા. ત્યારે બપોરે 12:30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં ગુજરાત રાજ્યમાં 5 લાખની લિડનો ટાર્ગેટ આપવો.

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

તે ઉપરાંત આ બેઠકમાં BJPના ધારાસભ્યો (MLAs) સાથે વિધાનસભા 2022ની ચૂંટણીનો વોટ શેરીંગ (Voting) ની વિગતો માંગવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) લઈ BJP દ્વારા 25 એપ્રીલ સુધી અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તેની સાથે છેલ્લા 10 દિવસથી કમલમમાં અનેક મોરચાની બેઠકો યોજીવામાં આવી છે.

BJPની તમામ બેઠકો માટે રણનીતિ ઘડાઈ

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election) દરમિયાન Congress દ્વારા જે બેઠકો પર BJPને હારનો સામનો કરવો પડ્યો હતો. તે બેઠકો પર BJPને જીત અપાવે તેવી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. તેની સાથે 26 લોકસભા બેઠકો પર અને વિધાનસભાની 5 બેઠકો પર યોજાનાર પેટા ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી છે.

વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે આપેલી લીડની યાદી

બેઠક લીડ
અમદાવાદ પૂર્વ 4.34 લાખ
અમદાવાદ પશ્ચિમ 3.21 લાખ
સુરેન્દ્રનગર 2.77 લાખ
રાજકોટ 3.68 લાખ
પોરબંદર 2.29 લાખ
જામનગર 2.36 લાખ
જૂનાગઢ 1.50 લાખ
અમરેલી 2.01 લાખ
દાહોદ 1.27 લાખ
વડોદરા 5.89 લાખ
છોટાઉદેપુર 3.77 લાખ
ભરૂચ 3.34 લાખ
બારડોલી 2.15 લાખ
સુરત 5.48 લાખ
નવસારી 6.89 લાખ
વલસાડ 3.53 લાખ
કચ્છ 3.05 લાખ
બનાસકાંઠા 3.68 લાખ
પાટણ 1.93 લાખ
મહેસાણા 2.81 લાખ
સાબરકાંઠા 2.68 લાખ
ગાંધીનગર 5.57 લાખ
ભાવનગર 3.29 લાખ
આણંદ 1.97 લાખ
ખેડા 3.67 લાખ
પંચમહાલ 4.28 લાખ

આ પણ વાંચો: VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

આ પણ વાંચો: Palsana Raped Case Update: સુરતના ગામમાં 11 વર્ષીય બાળકીને પીંખી નાખનાર બે નરાધમ ઝડપાયા

આ પણ વાંચો: Kheda Violence: ગળતેશ્વર તાલુકાના માલવણ ગામમાં એક કોમના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું

આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
By VIMAL PRAJAPATI
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1  T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
By Harsh Bhatt
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
By Harsh Bhatt
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો… વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે… યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી