Chhotaudepur Election Voting: એક પણ લાયક ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી તરફ તંત્ર તરફથી એક નવી પહેલ કરવામાં આવી છે. છોટાઉદેપુર લોકસભા બેઠક વિસ્તારમાં ઘરબેઠા …
-
-
ગુજરાત
Election Awareness: ચૂંટણી પહેલા આ જિલ્લાના લોકોને ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ!
by Aviraj Bagdaby Aviraj BagdaElection Awareness: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. છોડાઉદેપુરમાં અનોખો મતદાન જાગૃતિ …
-
VADODARA : લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (LOKSABHA GENERAL ELECTION – 2024) માં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ …
-
ગુજરાત
Sabarkantha Election Guidelines: જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
by Aviraj Bagdaby Aviraj BagdaSabarkantha Election Guidelines: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા સાબરકાંઠા (Sabarkantha) સંસદીય મતદાર વિભાગમાં જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં શુક્રવારે નોડલ અધિકારીઓ સાથે બેઠક કલેક્ટર …
-
ગુજરાત
Chhotaudepur Collector: કલેક્ટરે જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે સઘન ઝુંબેશ ચાલુ કરી
by Aviraj Bagdaby Aviraj BagdaChhotaudepur Collector: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને છોટાઉદેપુર લોકસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણધા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેન્સ ટીમની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેક્ટર અનિલ …
-
ગુજરાત
Know Your Candidate: આ APP પર મળશે તમારા વિસ્તારના ઉમેદવારની A to Z માહિતી
by Aviraj Bagdaby Aviraj BagdaKnow Your Candidate: લોકસભા સામાન્ય ચૂંટણી (Lok Sabha Election) માં 3 તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ …
-
ગુજરાત
AHMEDABAD : માં ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો
by Harsh Bhattby Harsh BhattAHMEDABAD : અમદાવાદના ( AHMEDABAD ) ગોતામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગોતામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. 100 વીઘા …
-
ગુજરાત
VADODARA : મહિલા મતદારોમાં વિશેષ જાગૃતિ લાવવા નુક્કડ નાટકનો સહારો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA ELECTION 2024) ની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન …
-
ગુજરાત
Godhra Key Voters: મુખ્યમંત્રીએ અને પંચમહાલ ભાજપ કાર્યકરોએ Key Voters સાથે સંવાદ કાર્યક્રમ કર્યો
by Aviraj Bagdaby Aviraj BagdaGodhra Key Voters: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પંચમહાલ લોકસભા બેઠક (Lok Sabha Seat) ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને કી-વોટર્સ (Key …
-
ગુજરાત
Ahmedabad BJP Conclave: BJP મહિલા મોરચાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી
by Aviraj Bagdaby Aviraj BagdaAhmedabad BJP Conclave: આજરોજ અમદાવાદમાં કર્ણાવતીમાં BJP મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સિટી કોન્ક્લેવ (Smart City Conclave) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવના માધ્યમથી મહિલાઓેને મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું …