Download Apps
Home » Chhotaudepur Election Voting: પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ મતદાન કર્યું

Chhotaudepur Election Voting: પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ મતદાન કર્યું

Chhotaudepur Election Voting: એક પણ લાયક ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી તરફ તંત્ર તરફથી એક નવી પહેલ કરવામાં આવી છે. છોટાઉદેપુર લોકસભા બેઠક વિસ્તારમાં ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ થવા પામ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ પોતાના અમૂલ્ય મતનો દાન કર્યો હતો.

  • ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ

  • 750 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન વિકલ્પ પસંદ કર્યો

  • આ પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

જેમાં ઘરબેઠા મતદાનનો વિકલ્પ મતદાતાઓને આપવામાં આવ્યું છે. જે વયોવૃદ્ધ હોય અને દિવ્યાંગ હોય અને જેઓ મતદાન કેન્દ્ર સુધી નહીં આવી શકતા મતદાતાઓ માટે ઘરબેઠા મતદાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ કામગીરીનો આજથી પ્રારંભ થવા પામ્યો છે. ચૂંટણી તંત્રની ટીમો દ્વારા ઘરે-ઘરે ફરી મતદાન કરાવવામાં આવી રહ્યુ છે.

Chhotaudepur Election Voting

Chhotaudepur Election Voting

આ પણ વાંચો: CR Patil : સામ પિત્રોડાનાં નિવેદન સામે CR પાટીલના આકરા પ્રહાર! કહ્યું- કોંગ્રેસને લૂંટવાની ટેવ..!

750 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન વિકલ્પ પસંદ કર્યો

જેમાં આજે પ્રથમ દિવસે છોટા ઉદેપુર જીલ્લાના કુલ 255 મતદાતાઓએ મતદાન કરી પોતાની લોકશાહીના પર્વની ફરજ અદા કરી હતી. જેમાં છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં 90 પાવી જેતપુર વિધાનસભા મત વિસ્તારના 53 અને સંખેડા વિધાનસભા મત વિસ્તારના 112 મતદાતાઓએ મતદાન કર્યું હતું. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં 750 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન કરવાના વિકલ્પને પસંદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: BJP ના આ નેતાને ટાંકી Lalit Vasoya એ કહ્યું, તેમની વિરુદ્ધ મારે હાર માટે ઉમેદવારી નોંધાવી પડત..!

આ પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

તો આ સાથે દરેક વિધાનસભા મત ક્ષેત્રમાં 4 થી સાત ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી છે. જેમાં મતદાન અધિકારી, સહાયક મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, વિડીયોગ્રાફર, પોલિટિકલ પાર્ટી તેમજ ઉમેદવારનો પ્રતિનિધિનો પણ સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતની ગોપનીયતા રહે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયાનાઓ દ્વારા જણાવેલ કે આ કામગીરીની પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: HASMUKH PATEL : LRD અને PSIની ભરતી મામલે હસમુખ પટેલનું નિવેદન

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે