આ રાશિના જાતકોને મળશે લાંબા સમયબાદ રાહતના સમાચાર, રાખવી પડશે તકેદારી
આજનું
પંચાંગ
- તારીખ: 14 એપ્રિલ 2022, ગુરૂવાર
- તિથિ: ચૈત્ર સુદ તેરશ
- રાશિ: સિંહ
(મ,ટ), (બપોરે 3.55 પછી કન્યા (પ,ઠ,ણ)) - નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની
(સવારે 9.56થી ઉત્તરાફાલ્ગુની) - યોગ: વૃદ્ધિ (સવારે 9.51થી ધ્રુવ)
- કરણ: કૌલવ
દિન
વિશેષ
·
સૂર્યાસ્ત: સાંજે 6.55
·
વિજય મૂહુર્ત: 12.27 થી 12.51
·
રાહુકાળ: બપોરે 1.30 થી 3.00
·
સવારે 8.33થી સૂર્યદેવ મેષ રાશિમાં ભ્રમણ પ્રારંભ
કરશે
મેષ (અ,લ,ઈ)
·
તમારી ચતુરાઈ વધશે
·
આવક પણ વધશે
·
જાહેરક્ષેત્રે પદના અણસાર મળે
·
આવેશ-ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો
વૃષભ (બ,વ,ઉ)
·
આકસ્મિક પ્રવાસ રહે
·
લક્ષ્મીયોગ પણ રચાયો છે
·
વિદ્વાન મિત્રો સાથે મુલાકાત થાય
·
શેરબજારના કાર્યોમાં સાવધાની રાખવી
મિથુન (ક,છ,ઘ)
·
તમારો પ્રયત્ન વેપાર વધારવા તરફ રહે
·
ધન કમાવાની વૃત્તિ જોર પકડશે
·
ખોટી યુક્તિ-પ્રયુક્તિથી બચવું
·
નહીંતર, છેતરાઈ જવાની સંભાવના છે
કર્ક (ડ,હ)
·
તમારી યોજના પાર પડે
·
પ્રસંશાને પાત્ર બનશો
·
નોકરીમાં નવો લાભ મળે
·
પ્રમાણિક રહેવું પડશે, નહીંતર કઠીનાઈ વધશે
સિંહ (મ,ટ)
·
આકસ્મિક ધન પ્રાપ્તિ છે
·
પિતૃપક્ષ તરફથી લાભ થાય
·
ઊચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાભ
·
ભાગ્યનો સાથ આજે થોડો ઓછો મળે
કન્યા (પ,ઠ,ણ)
·
ખોટી સોબતથી દૂર રહેવું
·
બીજાના રંગે રંગાશો તો મુશ્કેલી વધશે
·
માર્કેટીંગ સ્કીલ વધે
·
પદપ્રાપ્તિ અટકી હશે તો વાત આગળ ધપે
તુલા (ર,ત)
·
કાર્યમાં સફળતા મળે
·
ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાને લાભ
·
શત્રુપીડા ઘટે
·
કોર્ટ-કચેરીમાં રાહત મળે
વૃશ્ચિક (ન,ય)
·
ભાગ્યના સહારે નવી તક મળે
·
તમારો ઉત્સાહ પણ વધે
·
મનગમતું કાર્ય મળી જાય
·
તમને સફળતા પણ મળી શકે
ધન (ભ,ધ,ફ,ઢ)
·
નવું ઘર ખરીદવું હોય તો યોગ છે
·
ઇચ્છાપૂર્તિ યોગ છે
·
તમારો માન-મોભો વધે
·
શેરબજારમાં સાવધાની રાખવી
મકર (ખ,જ)
·
લાગણીના સંબંધો પ્રત્યે ચિંતા વધે
·
માતાનું આરોગ્ય જાળવવું
·
પરિવાર પ્રત્યે પ્રેમ વધે
·
હિતશત્રુની ડખલગીરી વધી શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
·
સ્નાયુપીડાથી સાવધાન
·
ખોટી ચતુરાઈથી દૂર રહેવું
·
વિદ્વાનો દ્વારા લાભ મળે
·
ધનલાભ પ્રબળ માત્રામાં થઈ શકે છે
મિન (દ,ચ,ઝ,થ)
·
નોકરીમાં નવો લાભ
·
સરકારી અધિકારી સાથે સુમેળ રહે
·
તમારી ભાષા અસ્પષ્ટ રહે
·
લક્ષ્મીયોગ છે
આજનો
મહામંત્ર: ૐ શ્રી જ્યેષ્ઠાલક્ષ્મ્યૈ સ્વાહા
આજનો
મહાઉપાય: – કપડાનો વેપાર-ધંધો જો અટકી-અટકીને ચાલતો હોય તો તે મુશ્કેલીને નિવારવા
શું ઉપાય ?
- ઉત્તર દિશામાં
બુધનું યંત્ર સ્થાપિત કરવું.


