148th Rath Yatra: જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ
રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાતા ભક્તોમાં ખુશીનો માહોલ સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામે ઓળખાશે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ છે. જેમાં રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને...
Advertisement
- રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાતા ભક્તોમાં ખુશીનો માહોલ
- સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ
- મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામે ઓળખાશે
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ છે. જેમાં રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાતા ભક્તોમાં ખુશીનો માહોલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં પદવી અપાઈ છે. મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ છે.
Advertisement


