Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17મા રોજગાર મેળાનું આયોજન
અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને અપાયા નિમણૂંક પત્રકો અમદાવાદમાં 150 ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે....
Advertisement
- અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન
- કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને અપાયા નિમણૂંક પત્રકો
- અમદાવાદમાં 150 ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે
Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરના અલગ અલગ શહેરનો અને જિલ્લાઓમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રકો આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 51 હજાર ઉમેદવારોને આજે ઓફર લેટર આપવામાં આવ્યા છે.
Advertisement


