Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજનો દિવસ કોના માટે રહેશે શુભ, કોને રહેવું પડશે સાવધાન, જુઓ ભાવિ દર્શન

આજનું પંચાંગ તારીખ: 18  એપ્રિલ 2022, સોમવારતિથિ: ચૈત્ર વદ બીજ (સાંજે 7.25 પછી ત્રીજ)રાશિ:  તુલા (ર,ત), રાત્રે 10.09થી વૃશ્ચિક (ન,ય)નક્ષત્ર:  વિશાખાયોગ: સિદ્ધિકરણ:  તૈતિલ દિન વિશેષ ·         સૂર્યાસ્ત સાંજે 7.00 ·         વિજય મૂહૂર્ત સવારે 12.26 થી 12.50 ·         રાહુકાળ સવારે 7.30 થી 9.00 ·         નેપ્ચુન મિન રાશિમાં સવારે 8.43થી ·         રાત્રે 10.09થી વિંછુડો બેસી જશે મેષ (અ,લ,ઈ) ·         વ્યસ્તતા વધશે · 
આજનો દિવસ કોના માટે રહેશે શુભ  કોને રહેવું પડશે સાવધાન  જુઓ ભાવિ દર્શન
Advertisement

આજનું
પંચાંગ

  • તારીખ: 18  એપ્રિલ 2022, સોમવાર
  • તિથિ: ચૈત્ર વદ બીજ (સાંજે 7.25 પછી ત્રીજ)
  • રાશિ:  તુલા
    (ર,ત), રાત્રે 10.09થી વૃશ્ચિક (ન,ય)
  • નક્ષત્ર:  વિશાખા
  • યોગ: સિદ્ધિ
  • કરણ:  તૈતિલ


Advertisement

દિન
વિશેષ

Advertisement

·        
સૂર્યાસ્ત સાંજે 7.00

·        
વિજય મૂહૂર્ત સવારે 12.26 થી 12.50

·        
રાહુકાળ સવારે 7.30 થી 9.00

·        
નેપ્ચુન મિન રાશિમાં સવારે 8.43થી

·        
રાત્રે 10.09થી વિંછુડો બેસી જશે

મેષ (અ,લ,ઈ)

·        
વ્યસ્તતા વધશે

·        
મોટાભાગનો સમય ટેલિફોન પર વિતશે

·        
ધન પ્રાપ્તિના અવસર છે

·        
સ્થાનાંતરના યોગ છે

વૃષભ (બ,વ,ઉ)

·        
ધન ખર્ચ વધુ થાય

·        
કાર્યમાં થોડો ગૂંચવાડો ઊભો થાય

·        
પણ, પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે

·        
ધર્મપ્રવાસના યોગ છે

મિથુન (ક,છ,ઘ)

·        
મેનેજર જેવી ભૂમિકા રહે

·        
તમારે કૂટનીતિ પણ અજમાવવી પડે

·        
નોકરીની સમસ્યા રહે

·        
પરદેશમાં વસવાટ કરતો હશો તો લાભ

કર્ક (ડ,હ)

·        
ઘર સંબંધી કાર્યોની ચિંતા થાય

·        
મન સતત તેમાં પરોવાયેલું રહે

·        
સુખ વધશે

·        
નવી ચીજવસ્તુ ઘરમાં આવે

સિંહ (મ,ટ)

·        
સહકર્મચારી સાતે મતભેદ રહે

·        
અચાનક જુદા જુદા આયોજન થાય

·        
કાર્યક્રમમાં ફેરબદલ પણ થાય

·        
જુદા જુદા વ્યક્તિ સાથે મુલાકાત થાય

કન્યા (પ,ઠ,ણ)

·        
અટકેલા બોનસ-ભથ્થા મળે

·        
અચાનક મહેમાનગતિ કરવી પડે

·        
ધન પ્રાપ્તિના અવસરો મળે

·        
વિદ્યાઅભ્યાસમાં સરળતા રહે

તુલા (ર,ત)

·        
કાર્ય કરશો તો ફળ પામશો

·        
ચિંતા થાય પણ ધીરજ રાખજો

·        
સફળતા મળશે

·        
પ્રવાસના યોગ છે

વૃશ્ચિક (ન,ય)

·        
પરોપકારના કાર્યો કરજો

·        
તમારું ભાગ્ય બળવાન થશે

·        
ગુસ્સામાં અજુગતું બોલાઈ જવાય

·        
સંયમ રાખજો

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
ખોટા કર્ચા કરવાથી બચજો

·        
ખોવાઈ ગયેલી ચીજ મળી જાય

·        
પ્રવાસની શક્યતા છે

·        
પ્રેમ સંબંધો ખીલી ઊઠે

મકર (ખ,જ)

·        
ભાગ્યનો લાભ મળે

·        
ખૂબ લાંબું વિચારવા લાગશો

·        
જીવનસાથી સાથે મતભેદ રહે

·        
સંયમ રાખવો

કુંભ (ગ,શ,સ,ષ)

·        
નવી તક મળે

·        
બદલીની શક્યતા છે

·        
પ્રગતિના અણસાર છે

·        
મિશ્ર દિવસ વીતે

મિન (દ,ચ,ઝ,થ)

·        
પ્રશ્નોને હલ કરવાની વૃત્તિ રાખવી

·        
વેપારમાં વધુ રોકાણની જરૂર પડે

·        
તમે કાર્યને પહોંચી વળશો

·        
બહોળા સમૂહને મળવાનું થાય

આજનો
મહામંત્ર : 
ૐ આસુતોષાય નમઃ (ઝડપથી ઇચ્છાપૂર્તિ
માટેનો મંત્ર)

આજનો
મહાઉપાય:
– અવાર નવાર ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખોવાઈ જતા હોય અથવા તૂટી જતા હોય તો શું
ઉપાય ?

-     મોબાઈલમાં
સરોવરનું વોલપેપર રાખવું

-     ઊગતા સૂર્યનો
વોલપેપર રાખવું

Tags :
Advertisement

.

×