પ્રજાનાં રૂ. 2 કરોડનાં ખર્ચે Ahmedabad મનપાનાં 192 કોર્પોરેટર, 30 અધિકારી Srinagar પ્રવાસે જશે
નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે.
Advertisement
અમદાવાદમાં પ્રાથમિક સુવિધાનાં અભાવ વચ્ચે નગરસેવકો શ્રીનગર જશે. પ્રજાનાં બે કરોડ રૂપિયાનાં ખર્ચે મોજ કરવા અમદાવાદ મનપાના 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ શ્રીનગર પ્રવાસે જશે. નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે. કલમ 370 હટ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કરવા આયોજનનો દાવો કરાયો છે.
Advertisement


