Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad શહેરમાં થંભી જશે રિક્ષાના પૈડા

રિક્ષાચાલક એસોસિયેશને આપ્યું બંધનું એલાન અમદાવાદના 2 લાખ રિક્ષાચાલકો બંધમાં જોડાશે પડતર માગણીઓને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને કરશે રજુઆત Rickshaw Strike: અમદાવાદ શહેરમાં અલગ અલગ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા શહેરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના થકી અમદાવાદ...
Advertisement
  • રિક્ષાચાલક એસોસિયેશને આપ્યું બંધનું એલાન
  • અમદાવાદના 2 લાખ રિક્ષાચાલકો બંધમાં જોડાશે
  • પડતર માગણીઓને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને કરશે રજુઆત

Rickshaw Strike: અમદાવાદ શહેરમાં અલગ અલગ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા શહેરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના થકી અમદાવાદ શહેરમાં આવેલ અંદાજિત 2 લાખ વધુ રીક્ષા ચાલક આ બંધના આંદોલનમાં જોડાશે અને પોતાની અલગ અલગ રજૂઆત અમદાવાદ શહેર પોલીસ કમિશન સામે મૂકશે.

Advertisement
Tags :
Advertisement

.

×