આ રાશિના જાતકો પર ભાગ્ય રહેશે મહેરબાન, મળશે સન્માન
આજનું પંચાંગ:
- તારીખ:-૦૩/એપ્રિલ/૨૦૨૨, રવિવાર
- તિથી:-વિ.સં. ૨૦૭૮ / ચૈત્ર સુદ બીજ
- રાશી:- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર:- અશ્વિની (બપોર ૧૨:૩૭ સુધી)
- યોગ:- વૈધૃતિ (સવારે ૦૭:૫૩ સુધી)
- કરણ:- કૌલવ (બપોરે ૧૨:૩૮ સુધી)
દિન વિશેષ:
- સૂર્યોદય:-સવારે ૦૬.0૯ કલાકે
- સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૪૦ કલાકે.
- અભિજિત મૂહર્ત:- બપોરે ૧૨:૦૦ થી ૧૨:૫૦ સુધી
- રાહુકાળ:- સાંજે ૦૫:૦૬ થી ૦૬:૪૦ સુધી
વ્રત અને તહેવાર:
· રવિવારના દિવસે તાંબાના વાસણ કે ઘીનું દાન કરવું જોઇએ.
· બીજની સમાપ્તિ- બપોરે ૧૨:૩૮ કલાકે.
મેષ (અ, લ , ઈ)
· ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
· મૂડ બદલાયા કરે.
· અનંતકાળ સુધી પ્રેમ રહે.
· મોબાઈલનું વપરાશ વધે.
વૃષભ (બ, વ, ઉ)
· રોકાણથી મોટો લાભ થાય.
· આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
· કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
· પ્રેમમાં જોડાણ વધે.
મિથુન (ક, છ, ઘ)
· મિત્ર તરફથી પ્રશંસા થાય.
· જમીન મકાનમાં ફાયદો થાય.
· લોકોની ભૂલ શોધવાનું ટાળો.
· ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
કર્ક (ડ , હ)
· ઉર્જાનું સ્તર ઊંચું રહે.
· ધન બચાવવાની કોશિશ કરવી.
· નોકરી ની નવી તક મળે.
· ઉતાવળા નિર્ણય ન લેવા.
સિંહ (મ , ટ)
· ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
· આર્થિક લાભ થાય.
· નવી માગણીઓ થાય.
· નવી ભવિષ્યની યોજના બને.
કન્યા (પ , ઠ, ણ)
· કોઈ નવી વસ્તુ આવે.
· કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
· નવા વ્યક્તિનું આગમન થાય.
· જે થાય છે તે તમારા માટે સારું છે.
તુલા (ર , ત)
· ખોટી શંકા ન કરવી.
· જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
· ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
· મુશ્કેલીઓથી બચવું.
વૃશ્વિક (ન, ય)
· ધન કમાવવાની તક બમણી થાય.
· વાતાવરણમાં ગરમાવો રહે.
· સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
· કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
ધન (ભ, ધ, ફ, ઢ)
· ઓચિંતા કોઈ મળી જાય.
· પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
· પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
· કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
મકર (ખ, જ)
· ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
· પૈસાની અછત સર્જાય.
· આનંદમય દિવસ જાય.
· બાળપણની યાદ તાજી થાય.
કુંભ (ગ, શ, સ, ષ)
· વસ્તુ સમજવામાં સમય જાય.
· મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
· પ્રેમમાં સફળતા મળે.
· મોટા સપના જોવાય.
મીન (દ, ચ, ઝ, થ)
· વેપારમાં ફાયદો થાય.
· લગ્ન યોગ પ્રબળ બને.
· સાધન ચલાવતા ધ્યાન રાખવું.
· લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
આજનો મહામંત્ર – ૧. મારીચયે નમ:
૨. ભાવને નમ:
આજનો મહાઉપાય – સૂર્યદેવને તાંબાના કળશમાં કમળમાં ફૂલ, ચોખા, ધૂપ લાકડી, સિંદુર નાખી આર્ધ્ય અર્પણ કરો આમ કરવાથી માનસિક અને શારીરિક શક્તિ મળશે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.


