Rajkot માં આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ
ગુજરાત ATSએ અલ કાયદાના વધુ એક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોને ગુજરાત ATS એ રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓના નામની વાત કરીએ તો તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે જેઓ...
Advertisement
ગુજરાત ATSએ અલ કાયદાના વધુ એક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોને ગુજરાત ATS એ રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓના નામની વાત કરીએ તો તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે જેઓ રાજકોટમાંથી ઝડપાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


