Bhavnagar માં મકાન પડતા 3 દબાયા, એકનુ સારવાર દરમિયાન મોત
Bhavnagar: આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટનાસ્થળે મોડી રાતથી હાજર ફાયર વિભાગ દરમિયાન રેસ્ક્યુ કરી મહિલા અને યુવકને બચાવ્યા Bhavnagar: ભાવનગરમાં મકાન પડતા 3 લોકો દબાયા હતા. જેમાં એકનું સારવાર...
Advertisement
- Bhavnagar: આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ
- પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટનાસ્થળે મોડી રાતથી હાજર
- ફાયર વિભાગ દરમિયાન રેસ્ક્યુ કરી મહિલા અને યુવકને બચાવ્યા
Bhavnagar: ભાવનગરમાં મકાન પડતા 3 લોકો દબાયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ. પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટના સ્થળે મોડી રાતથી હાજર છે. તેમજ ફાયર વિભાગ દરમિયાન રેસ્ક્યુ કરી મહિલા અને યુવકને બચાવ્યા છે. મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
Advertisement


