Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં આજે કોરોનાના 351 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના આજે નવા 351 કેસ નોંધાયા છે. સામે  કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા તો બીજી તરફ 248 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને  હરાવી ચુક્યાં છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં જો અત્યારે  એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 2566 એક્ટિવ કેસ છે.  જો કે કોઈ àª
ગુજરાતમાં આજે કોરોનાના 351 કેસ નોંધાયા
Advertisement
ગુજરાતમાં કોરોનાના આજે નવા 351 કેસ નોંધાયા છે. સામે  કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા તો બીજી તરફ 248 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને  હરાવી ચુક્યાં છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં જો અત્યારે  એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 2566 એક્ટિવ કેસ છે.  જો કે કોઈ નાગરિક વેન્ટિલેટર પર નથી, તમામ દર્દીઓ 2566 નાગરિકો સ્ટેબલ છે. રાહતના સમાચાર એ પણ છે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 

રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા  કેસની વાત  જો કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5, ગાંધીનગર 5, ગાંધીનગર 5, જામનગર 5, ભરૂચ 4, પાટણ 4, રાજકોટ કોર્પોરેશન 4, અમદાવાદ 3, મોરબી 3, સુરેન્દ્રનગર 3, કચ્છ 2, મહેસાણા 2, ભાવનગર 1, બોટાદ 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ 1, સાબરકાંઠા 1 અને વડોદરા 1 એમ કુલ 351 કેસ નોંધાયા છે.
 
રસીકરણમાં ગુજરાત અગ્રેસર 
રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 718 નાગરિકોને રસીનો પ્રથમ અને 6028 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 442 ને રસીનો પ્રથમ અને 1219 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 17483 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3035 ને રસીનો પ્રથમ અને 5306 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 34,231 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,12,50,038 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
Tags :
Advertisement

.

×