Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar માં રોકાણ કરાવી નફાની લાલચે 4 કરોડની મોટી ઠગાઈ, જુઓ Video

Jamnagar:સરકારી કામોમાં રોકાણ કરીને મોટો નફો અપાવવાની લાલચ આપી જામનગરમાં એક શખ્સે અનેક લોકો પાસેથી આશરે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.
Advertisement

Jamnagar:સરકારી કામોમાં રોકાણ કરીને મોટો નફો અપાવવાની લાલચ આપી જામનગરમાં એક શખ્સે અનેક લોકો પાસેથી આશરે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી મનસીલ કોયા (Mansil Koya) ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×