Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mansa ના દંપતી સહિત 4 ગુજરાતીને બંધક બનાવાયા, નગ્ન અવસ્થામાં માર મારતો વીડિયો પરિવાજનોને મોકલાયો

વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક પરિવારો મોતને ભેટ્યા છે. કેટલાંક લાપતા થયા છે અને કેટલાંક અપહરણ/યાતનાનો શિકાર બની ચૂક્યાં છે.
Advertisement

વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક પરિવારો મોતને ભેટ્યા છે. કેટલાંક લાપતા થયા છે અને કેટલાંક અપહરણ/યાતનાનો શિકાર બની ચૂક્યાં છે. આમ છતાં ગેરકાયદેસર રીતે વિદેશ જવાની દોટમાં ઓટ આવી નથી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજનાં દંપતી સહિત 4 જણાને ઈરાનના તહેરાન ખાતે બંધક બનાવીને યાતના આપવામાં આવી છે. ક્રૂર રીતે માર મારીને પીડા આપવા પાછળનું કારણ માત્રને માત્ર ખંડણી છે... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×