Gandhinagar માં ફરી એકવાર રફ્તારનો આંતક
ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ રનની ઘટના બની કાર ચાલકે 8થી વધુ લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની Hit and Run in Gandhinagar: ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ...
Advertisement
- ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ રનની ઘટના બની
- કાર ચાલકે 8થી વધુ લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી
- રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની
Hit and Run in Gandhinagar: ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાર ચાલકે 8થી વધુ લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમાં પોલીસ ઘટનાસ્થળે પોહોંચીને તપાસ શરૂ કરી છે. જેમાં ગાંધીનગરમાં ફરી એકવાર રફ્તારના રાક્ષસનો આંતક સામે આવ્યો છે. તેમાં રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે.
Advertisement


