આ રાશિના જાતકોને થશે દરેક ક્ષેત્રે લાભ, રાખવી પડશે તકેદારી
આજનું પંચાંગતારીખ: 5 એપ્રિલ 2022, મંગળવારતિથિ: ચૈત્રવદ ચોથ (બપોરે 3.56 પછી પાંચમ)રાશિ: વૃષભ (બ,વ,ઉ)નક્ષત્ર: કૃત્તિકા (સાંજે 4.52થી રોહિણી)યોગ: પ્રીતિકરણ: વિષ્ટીદિન વિશેષસૂર્યાસ્ત સાંજે 6.53અભિજીત મૂહૂર્ત બપોરે 12.30 થી 12.54રાહુકાળ બપોરે 3.00 થી 4.30 આજે કુષ્માંડા દેવીની પૂજા-ઉપાસના કરવીઆજે વિનાયક ચતુર્થી, અંગારકી ચોથ મેષ (અ,લ,ઈ)મિત્રો તરફથી લાભ મળેયાંત્રીક બાબતો સાથે સંકળાવાનું થાયટ્રાન્સપોર્ટના
Advertisement
આજનું પંચાંગ
- તારીખ: 5 એપ્રિલ 2022, મંગળવાર
- તિથિ: ચૈત્રવદ ચોથ (બપોરે 3.56 પછી પાંચમ)
- રાશિ: વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર: કૃત્તિકા (સાંજે 4.52થી રોહિણી)
- યોગ: પ્રીતિ
- કરણ: વિષ્ટી
Advertisement
દિન વિશેષ
Advertisement
- સૂર્યાસ્ત સાંજે 6.53
- અભિજીત મૂહૂર્ત બપોરે 12.30 થી 12.54
- રાહુકાળ બપોરે 3.00 થી 4.30
- આજે કુષ્માંડા દેવીની પૂજા-ઉપાસના કરવી
- આજે વિનાયક ચતુર્થી, અંગારકી ચોથ
મેષ (અ,લ,ઈ)
- મિત્રો તરફથી લાભ મળે
- યાંત્રીક બાબતો સાથે સંકળાવાનું થાય
- ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથેનાને લાભ
- આજે એક એન્જિનીયર જેવું મગજ દોડે
વૃષભ (બ,વ,ઉ)
- કાર્યમાં વધુ મહેનત પડશે
- મન થોડું ચીડીયું બની જાય
- નાણાંકીય આયોજન કરવા પડે
- કાર્ય થતાં થતાં રહી જાય
મિથુન (ક,છ,ઘ)
- કૌટુંબિક આયોજન ખોરવાઈ શકે
- ખોટા ઉશ્કેરાટથી દૂર રહેજો
- તર્ક બુદ્ધિ વધુ રહેશે
- સંબંધો વધશે પણ ધન ખર્ચથી દૂર રહેવું
કર્ક (ડ,હ)
- મોટો લાભ રાહ જોઈને બેઠો છે
- સમય ધીમે ધીમે સારો થઈ રહ્યો છે
- ધનલાભ વધુ છે
- કારકીર્દીમાં લાભ થઈ શકે છે
સિંહ (મ,ટ)
- તમારો અભિમાન ટકરાય
- બીજાનો સહયોગ મળશે
- યશ પણ મળશે
- પણ, તમને અસંતોષ રહી શકે છે
કન્યા (પ,ઠ,ણ)
- સરકારી કાર્યો તરફ વૃત્તિ રહે
- બેંકીંગ કાર્યોમાં સુવિધા રહે
- આરોગ્ય જાળવવું
- કોઈના જામીન થતાં પહેલા ચેતવું
તુલા (ર,ત)
- પ્રેમ સંબંધો વિકસીત થાય
- વિદ્વાનો પ્રત્યે આકર્ષણ થાય
- છૂપા કાર્યોથી ચેતવું
- મૂત્રપીંડના રોગથી ચેતવું
વૃશ્ચિક (ન,ય)
- જીવનસાથી સાથે સંઘર્ષ ટાળવો
- જો કોઈ અગત્યની મુલાકાત હોય તો ટાળવી
- ઘરમાં વધુ પડતો ખર્ચ થઈ જાય
- હૃદયમાં શુભભાવ જળવાયેલો રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
- આરોગ્ય જાળવજો
- સીઝનલ વેપારમાં ઉણપ વર્તાય
- લોન સંબંધી કાર્યોમાં સાવધાન
- ધર્મ સાથે જોડાયેલાને લાભ
મકર (ખ,જ)
- કોઈ પરિવર્તન આવી શકે છે
- જીવનમાં નવા વિચારો દાખલ થાય
- ધનલાભ રહે
- પરદેશથી વિશેષ લાભ રહે
કુંભ (ગ,શ,સ,ષ)
- પરદેશ જવું હોય તો સક્રિય થજો
- દિલની વાત જાહેર થઈ જાય
- વડીલો અને મિત્રો તમારી પડખે રહે
- અકસ્માતથી સાચવવું
મિન (દ,ચ,ઝ,થ)
- શુભકાર્યોમાં ખર્ચ વધુ થાય
- નોકરીમાં લાભ રહે
- થોડો અસંતોષ રહેશે
- પોતાના સહકર્મીઓ પ્રત્યે ફરિયાદ રહે
આજનો મહામંત્ર: ૐ હ્રીમ્ દું દુર્ગાય નમઃ
આજનો મહાઉપાય: જો ઘરમાં ભૂત-પ્રેત અથવા મેલી છાયા રહેતી હોય તો શું ઉપાય ?
એક સ્વચ્છ તાંબાના કળશમાં સ્વચ્છ ભરવું. આ કળશને સન્મુખ રાખીને નિત્ય પ્રાતઃસમયે માતાજી સમક્ષ 1,000 વખત ઉપરોક્ત મંત્રનો જાપ કરવો. જાપ કર્યા બાદ આ જળનો છંટકાવ ઘરમાં તેમજ વેપારના સ્થાનમાં કરવો અને તેનું પાન પણ કરવું.


