રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત
Rajasthan School Roof Collapse : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા (Jhalawar district) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પીપલોદી ગામ (Piplodi village) ની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ઇમારતની છત શુક્રવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ.
Advertisement
Rajasthan School Roof Collapse : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા (Jhalawar district) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પીપલોદી ગામ (Piplodi village) ની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ઇમારતની છત શુક્રવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 5 બાળકોના મોત (5 children died) થયા છે, જ્યારે 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ (seriously injured) થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, બચાવ કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.
Advertisement


