Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir માં Article 370 નાબૂદીના 6 વર્ષ, જાણો શું આવ્યું પરિવર્તન

Jammu Kashmir Article 370 : જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાને 6 વર્ષ પૂરા થયા છે, અને આ સમયગાળામાં રાજ્યના વિકાસ અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે.
Advertisement

Jammu Kashmir Article 370 : જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાને 6 વર્ષ પૂરા થયા છે, અને આ સમયગાળામાં રાજ્યના વિકાસ અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ સ્ટેટસ હટાવવામાં આવ્યા બાદ પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે હકારાત્મક સાબિત થયું છે.

આ ઉપરાંત લોકશાહીમાં પણ નવો ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં લોકસભા અને પંચાયતી રાજ જેવી ચૂંટણીઓમાં લોકોની ભાગીદારીમાં 70% જેટલો વધારો નોંધાયો છે. બીજી બાજુ, દેશવિરોધી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારાની સાવચેતી રાખવામાં આવી છે, જેમાં સેના અને પોલીસ દળોની તૈનાતી વધી છે. આ પગલાઓથી રાજ્યમાં સ્થિરતા અને વિશ્વાસની લાગણી ઉભી થઈ છે, જે લાંબા ગાળે શાંતિ અને વિકાસ તરફ દોરી શકે છે.

Advertisement

આ પણ વાંચો :  આ શું બોલી ગયા Farooq Abdullah ? 'આતંકવાદ ક્યારેય ખતમ નહીં થાય', જાણો આ નિવેદન પાછળનું કારણ

Advertisement

Tags :
Advertisement

.

×