6G Technology in India: 6G ને લઈને ભારતની શું છે તૈયારી..?
5G વપરાશકર્તાઓને 1 Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે, જે પાછલી પેઢી કરતા 10 ગણી ઝડપી છે.
Advertisement
ભારતમાં હાલમાં 5G નેટવર્કનો રોલઆઉટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. Jio અને Airtel એ રેકોર્ડ સમયમાં તમામ જિલ્લા મુખ્યાલયોમાં 5G નેટવર્ક તૈનાત કર્યા છે. Vodafone-Idea અને BSNL પણ સમગ્ર ભારતમાં તેમના 5G નેટવર્ક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. 5G વપરાશકર્તાઓને 1 Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે, જે પાછલી પેઢી કરતા 10 ગણી ઝડપી છે. 5G ના લોન્ચથી વિશ્વભરમાં ઇન્ટરનેટમાં ક્રાંતિ આવી છે અને ભારતે હવે 6G માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે... જુઓ અહેવાલ...
Advertisement


