Jayrajsinh Jadeja ને ફસાવવા ઘડાયો મોટો પ્લાન, Viral Audio થી થયો મોટો ખુલાસો
અનિરુદ્ધસિંહ જાડેજા બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
Advertisement
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja) બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેમાં જગદીશ સાટોડિયા વકીલ સાથે વાતચીત કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે....જુઓ અહેવાલ...
Advertisement


