13મી ઓક્ટોબરે Surat માં જળસંચય અભિયાન અંતર્ગત યોજાશે મોટો કાર્યક્રમ
જળ સંચય એ માત્ર એક યોજના નથી…તે એક પ્રયાસ છે, પુણ્યનું કાર્ય છે. આ મિશનમાં ઉદારતા પણ છે અને જવાબદારી પણ છે, તે માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
Advertisement
જળ સંચય એ માત્ર એક યોજના નથી…તે એક પ્રયાસ છે, પુણ્યનું કાર્ય છે. આ મિશનમાં ઉદારતા પણ છે અને જવાબદારી પણ છે, તે માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ગુજરાતના સુરતમાં વોટર હાર્વેસ્ટિંગ પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવની શરૂઆત કરી ત્યારે આ વાત કહીને જળ સંચય (Water Harvesting )મિશનનું મહત્વ સમજાવ્યું હતું.
Advertisement


