UP નાં મૈનપુરમાં 'ફિલ્ટરવાળા લવ'ની લોહિયાળ કહાની!
ઉત્તરપ્રદેશનાં મૈનપુરમાં 'ફિલ્ટરવાળા લવ'ની લોહિયાળ કહાની જાણો તમે પણ ચોંકી જશો!
Advertisement
ઉત્તરપ્રદેશનાં મૈનપુરમાં 'ફિલ્ટરવાળા લવ'ની લોહિયાળ કહાની જાણો તમે પણ ચોંકી જશો! 52 વર્ષની મહિલા અને 26 વર્ષના યુવકની પ્રેમ કહાની ઈન્સ્ટા પર શરૂ થઈ અને પછી આ કહાનીનો કાતિલ અંત આવ્યો! બન્નેનો દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટા પર પરિચય થયો હતો. પહેલા ચેટિંગ થઈ પછી નંબરની આપ-લે કર્યા બાદ હોટેલમાં મુલાકાત થઈ. એક હસીના....એક દીવાનો...52 વર્ષની પ્રેમિકા..26 વર્ષનો પ્રેમી! જુઓ અહેવાલ....
Advertisement


