Visnagar માં હેવાનિયતની હદ વટાવતી ઘટના, સગીરાનાં અપહરણ બાદ વારંવાર લૂંટી લાજ!
માત્ર 14 વર્ષ 6 મહિનાની સગીરા સાથે હેવાનિયતભર્યું જે કૃત્ય આચરવામાં આવ્યું છે.
Advertisement
મહેસાણાનાં વિસનગરમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના ઘટી છે. માત્ર 14 વર્ષ 6 મહિનાની સગીરા સાથે હેવાનિયતભર્યું જે કૃત્ય આચરવામાં આવ્યું છે. એ સાંભળશો તો તમારા રૂંવાડા ઊભા થઈ જશે. 4 ઓક્ટોબરની રાત્રે એક સગીરા સાથે એકવાર નહીં અનેકવાર હવસનો ગંદો ખેલ ખેલવામાં આવ્યો. વિસનગરની એક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતી સગીરા પેપર આપીને સાંજે ઘરે આવી... રાત્રે નવ વાગ્યે બહેનપણીના બર્થ-ડેમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી અને ત્રણ ટાવર પાસે ઊભી હતી....જુઓ અહેવાલ...
Advertisement


