23 વર્ષના લગ્ન સંબંધમાં ઘાતકી વળાંક !
સંબંધોમાં કંકાસ રૂપી ઝેર ભળી જાય તો સંબંધોનો કરૂણ અંત આવતા વાર નથી લાગતી.. આવી જ એક ઘટના બની છે ગીરસોમનાથ જિલ્લાના ડારી ગામે... જ્યાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી પતિનું પગેરૂ શોધવા પોલીસ પ્રયત્ન શરૂ કર્યા ત્યાં...
Advertisement
સંબંધોમાં કંકાસ રૂપી ઝેર ભળી જાય તો સંબંધોનો કરૂણ અંત આવતા વાર નથી લાગતી.. આવી જ એક ઘટના બની છે ગીરસોમનાથ જિલ્લાના ડારી ગામે... જ્યાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી પતિનું પગેરૂ શોધવા પોલીસ પ્રયત્ન શરૂ કર્યા ત્યાં પતિની જ લાશ પોલીસને મળી.. કેવી રીતે એક પતિએ ખેલ્યો લોહીયાળ ખેલ અને કેવી રીતે આપ્યો હત્યાને અંજામ બાદ આત્મહત્યાને અંજામ જુઓ... સાથે જ જુઓ કેવી રીતે આવ્યો સંબંધોનો સંબંધનો કરૂણ અંત !
Advertisement


