Ahmedabad ના વટવામાં ભાગવત કથાનું ભવ્ય આયોજન
અમદાવાદના વટવામાં હરેકૃષ્ણ રેસીડેન્સી પાસે ભાગવત મેદાનમાં ભાગવત કથા ચાલી રહી છે.. જેમા મથુરાના વૃંદાવનથી સંત શિરોમણી જગતગુરુ રામાનુજીચાર્ય ઉત્તરાખંડ પીઠાદિશ્વર સ્વામી કૃષ્ણચાર્ય મહારાજ પધાર્યા છે.
Advertisement
અમદાવાદના વટવામાં હરેકૃષ્ણ રેસીડેન્સી પાસે ભાગવત મેદાનમાં ભાગવત કથા ચાલી રહી છે.. જેમા મથુરાના વૃંદાવનથી સંત શિરોમણી જગતગુરુ રામાનુજીચાર્ય ઉત્તરાખંડ પીઠાદિશ્વર સ્વામી કૃષ્ણચાર્ય મહારાજ પધાર્યા છે. ભાગવત સપ્તાહ દરમિયાન જગતગુરુ રામાનુજાચાર્ય કૃષ્ણચાર્યજી મહારાજે જણાવ્યું કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્ર રહેશે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની અપીલ પણ કરી હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ગાયને રાષ્ટ્રીય માતા બનાવવાનો મુદ્દો ચર્ચામાં છે તેને જગતગુરુએ સમર્થન આપ્યું હતું...
Advertisement


