Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત Bhuj ના સ્મૃતિવનમાં ભવ્ય યોગ કાર્યક્રમ! આરોગ્ય જાગૃતિનો સંદેશ

સાંસદ ખેલ મહોત્સવના મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાને ધ્યાનમાં રાખીને, ભુજના સ્મૃતિવન ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર અને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયક અને ઉત્સાહભર્યા કાર્યક્રમમાં શહેરના નાગરિકો, યુવાનો, ખેલાડીઓ તેમજ યોગપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Advertisement
  • સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ભુજના સ્મૃતિવન ખાતે યોગ કાર્યક્રમ
  • સૂર્ય નમસ્કાર તથા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
  • કાર્યક્રમમાં નાગરિકો, યુવાનો, ખેલાડીઓ તેમજ યોગપ્રેમીઓ જોડાયા
  • પ્રશિક્ષિત યોગગુરુઓના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરાવાયો
  • પ્રાણાયામ, ધ્યાન તથા વિવિધ યોગાસનો કરવામાં આવ્યા
  • ખેલ મહોત્સવનો મુખ્ય હેતું પણ લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો
  • યોગ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયક અને ઉત્સાહભર્યો સાબિત થયો

સાંસદ ખેલ મહોત્સવના મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાને ધ્યાનમાં રાખીને, ભુજના સ્મૃતિવન ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર અને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયક અને ઉત્સાહભર્યા કાર્યક્રમમાં શહેરના નાગરિકો, યુવાનો, ખેલાડીઓ તેમજ યોગપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌ કોઈએ પ્રશિક્ષિત યોગગુરુઓના માર્ગદર્શન હેઠળ પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો, જેનાથી ખેલ મહોત્સવની સાથે યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ ફેલાયો હતો.

આ પણ વાંચો :  Union Home Minister Amit Shah ની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×