Rajkot ના જસદણમાં ખેલાયો ખૂની ખેલ!
રાજકોટના જસદણમાં ખૂની ખેલ ખેલાયો હતો. પરિણીતાનાં પ્રેમમાં પ્રેમી પાગલ બન્યો હતો. પત્નીનાં પ્રેમીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો.
Advertisement
રાજકોટના જસદણમાં ખૂની ખેલ ખેલાયો હતો. પરિણીતાનાં પ્રેમમાં પ્રેમી પાગલ બન્યો હતો. પત્નીનાં પ્રેમીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો. છરીનાં ઘા ઝીંકી પ્રેમિકાનાં પતિની હત્યા કરી દીધી. હત્યામાં પત્ની અને સાસુની સંડોવણીની શંકા છે. પ્લાન બનાવી હત્યાને અંજામ અપાયાનો અનુમાન છે. પતિ અને પત્ની વચ્ચે ત્રીજા પાત્રનું આગમન થતા... જુઓ અહેવાલ...
Advertisement


