Amreli : "અંગ્રેજો પણ બહેન દીકરીઓને રાત્રે નહોતા ઉપાડતા"!
અમરેલીના વડીયા ખાતે ઈસુદાન ગઢવીની જનસભા યોજાઈ હતી. ઇસુદાન ગઢવીએ ભાજપ નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
અમરેલીના વડીયા ખાતે ઈસુદાન ગઢવીની જનસભા યોજાઈ હતી. ઇસુદાન ગઢવીએ ભાજપ નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં સત્તા આવશે તો ગરીબોને હેરાન કરનારાને નહીં બક્ષીએ. ગરીબોને કરાયેલી હેરાનગતિને વ્યાજ સાથે વસૂલીશ. પાયલ ગોટી મામલે પણ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા... જુઓ અહેવાલ...
Advertisement


