Surat : માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બાળક પાણીમાં પડી ગયું
Surat: પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોત Surat: સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલની યુફોરિયા હોટલની...
Advertisement
- Surat: પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે
- દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો
- 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોત
Surat: સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે. તેમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા કરુણ મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા. ત્યારે આ ઘટના બની છે. જેમાં પોલીસે તપાસ આરંભી છે.
Advertisement


