Rajkot મનપાને આટલી નથી ખબર! કરી દીધી ગંભીર ભૂલ...
ઓપરેશન સિંદૂરનું પોસ્ટર મુક્યું તેમાં ગંભીર ભૂલ કરી પોસ્ટરમાં પાકિસ્તાનના F16 વિમાનનો ફોટો મુકી દીધો રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મુક્યો રાજકોટ મનપાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. જેમાં મનપા આયોજીત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે....
Advertisement
- ઓપરેશન સિંદૂરનું પોસ્ટર મુક્યું તેમાં ગંભીર ભૂલ કરી
- પોસ્ટરમાં પાકિસ્તાનના F16 વિમાનનો ફોટો મુકી દીધો
- રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મુક્યો
રાજકોટ મનપાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. જેમાં મનપા આયોજીત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે. ઓપરેશન સિંદૂરનું પોસ્ટર મુક્યું તેમાં ગંભીર ભૂલ કરી છે. જેમાં પોસ્ટરમાં પાકિસ્તાનના F16 વિમાનનો ફોટો મુકી દીધો છે. રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મુક્યો છે.
Advertisement


