પહેલા નોરતે Rajkot માં શક્તિ પ્રદર્શન, Jayesh Radadiya ની એન્ટ્રી, કોણ રમશે ગરબે?
કોઈ પણ ઘટના હોય તેની ઇનસાઈડ સ્ટોરી પણ હોય. અને ક્યારેક કોઈ ઘટના એવી પણ બને કે જેના પડઘા દિલ્હી સુધી પડે.
Advertisement
સૌરાષ્ટ્ર એટલે રાજકારણનું AP સેન્ટર..! કોઈ પણ ઘટના હોય તેની ઇનસાઈડ સ્ટોરી પણ હોય. અને ક્યારેક કોઈ ઘટના એવી પણ બને કે જેના પડઘા દિલ્હી સુધી પડે. આજે જે ચર્ચા થવાની છે તે એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન પહેલા નોરતે રાજકોટ ખાતે થશે. પણ આ શક્તિ પ્રદર્શન કેમ? ... જુઓ અહેવાલ...
Advertisement


