GYANVAPI MASJID : જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવા ASIની ટીમ પહોંચી
અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આજથી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શરૂ થશે. ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દેતા જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાના જિલ્લા અદાલતના...
Advertisement
અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આજથી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શરૂ થશે. ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દેતા જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાના જિલ્લા અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો


