Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Revolver રાજ્જાનો આ swag જોઈ લો તમે પણ

આજકાલ  સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે વિડીયો બનાવવા લોકો કોઈપણ હદ પાર કરી નાખતા  હોય છે લોકોમાં ઇમ્પ્રેશન જમાવવા માટે આવા કોઇને કોઇ એવી હરકત કરતા હોય છે .જેને લીધે ચર્ચાનો વિષય બની જતાં  હોય છે .ત્યારે એવો જ એક  વિડીયો અમદાવાદ શહેરના રખિયાલમાં ચારોડિયા પોલીસચોકીમાં સામે આવ્યો છે. જયાં એક વ્યક્તિએ પંજાબી સોંગના બેક ગ્રાઉન્ડમાં ગન સાથે ચોકીના ગેટમાંથી બહાર આવતો વિડીયો બનાવ્યો
revolver રાજ્જાનો આ swag જોઈ લો તમે પણ
Advertisement

આજકાલ  સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે વિડીયો બનાવવા લોકો કોઈપણ હદ પાર કરી નાખતા  હોય છે લોકોમાં ઇમ્પ્રેશન જમાવવા માટે આવા કોઇને કોઇ એવી હરકત કરતા હોય છે .જેને લીધે ચર્ચાનો વિષય બની જતાં  હોય છે .ત્યારે એવો જ એક  વિડીયો અમદાવાદ શહેરના રખિયાલમાં ચારોડિયા પોલીસચોકીમાં સામે આવ્યો છે.

જયાં એક વ્યક્તિએ પંજાબી સોંગના બેક ગ્રાઉન્ડમાં ગન સાથે ચોકીના ગેટમાંથી બહાર આવતો વિડીયો બનાવ્યો છે.આ શખ્સ એવુ બતાવવા પ્રયાસ કરી રહ્યો હોય તેમ લાગે છે કે તે પોલીસ ચોકીની બહાર પણ હાથમાં ગન ફેરવતો જોબવા મળી રહ્યો છે. 
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રખિયાલ વિસ્તારમાં વાઇરલ થયેલા વિડીયોમાં પોલીસની બેદરકારી સામે આવી રહી છે. એક વ્યક્તિ પોતે હાથમાં ગન લઈને ચારોડિયાચોકીમાંથી બહાર આવે છે. જાણે તે કોઈ ફિલ્મસ્ટાર હોય એ પ્રમાણે આ વીડિયો બનાવે છે. 
આ વિડીયો  સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. હવે સ્ટાઇલ મારવા માટે હાથમાં ગન રમાડતા આ શખ્સને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
Advertisement
Tags :
Advertisement

.

×