Ahmedabad ની Hospital માં હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ Garba યોજાયા
અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓ માટે ખાસ કરીને આ ગરબાનું આયોજન કરાયું હતું. હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ ગરબા યોજાયા હતા. દર્દીને હકારાત્મક વાતવરણ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ...
Advertisement
અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓ માટે ખાસ કરીને આ ગરબાનું આયોજન કરાયું હતું. હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ ગરબા યોજાયા હતા. દર્દીને હકારાત્મક વાતવરણ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
Advertisement


