પ્રેમનો ચક્કર ધોળા દિવસે ગોળીબાર !
આજકાલનો પ્રેમ ફિલ્મી સ્ટોરી જેવી થઈ ગયો છે....જેમાં પ્રેમિકાના ચક્કરમાં પ્રેમીએ કર્યો છે ગોળીબાર...પોલીસની ટીમ જે વિસ્તાર અને ઘરમાં તપાસ કરી રહી છે.
Advertisement
પ્રેમ...જેને થઈ જાય એને આ દુનિયા જન્નત લાગે છે...અને જેનું દિલ તૂટે તેને નર્ક કરતા બદતર લાગે છે..પરંતું, આજકાલનો પ્રેમ ફિલ્મી સ્ટોરી જેવી થઈ ગયો છે....જેમાં પ્રેમિકાના ચક્કરમાં પ્રેમીએ કર્યો છે ગોળીબાર...પોલીસની ટીમ જે વિસ્તાર અને ઘરમાં તપાસ કરી રહી છે..આ દ્રશ્યો શહેરના નારોલ વિસ્તારમાં આવેલા અલીફનગરના છે..આ એ જ મકાન છે, જેમાં રહેતી પ્રેમિકા પર આરોપીએ ફાયરિંગ કર્યું.. કેમ, જાણવા માટે જોઈએ આ રિપોર્ટ..
Advertisement


