Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahegam ગટરનાં પાણીથી પરેશાન યુવકે અનોખો વિરોધ કર્યો

ગાંધીનગરનાં દહેગામમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઘણા સમયથી ઊભરાતી ગટરની સમસ્યા દૂર ન થતાં એક સ્થાનિક યુવકે વેશભૂષા ધારણ કરીને અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા લોકોમાં...
Advertisement

ગાંધીનગરનાં દહેગામમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઘણા સમયથી ઊભરાતી ગટરની સમસ્યા દૂર ન થતાં એક સ્થાનિક યુવકે વેશભૂષા ધારણ કરીને અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×