AAP નેતા Chaitar Vasava આરોપ કરીને ભરાયા? Bharuch ની કંપનીના ડિરેક્ટરે કર્યા જોરદાર પ્રહાર
કંપનીનાં ડિરેક્ટરે જણાવ્યું કે, ચૈતર વસાવા અધૂરી માહિતીને આધારે ખોટા દાવા કરે છે.
Advertisement
AAP નેતા ચૈતર વસાવાના દાવા સામે મોટો ખુલાસો થયો છે. ભરૂચની કંપની સામે ડ્રગ્સ મામલે સવાલો ઉઠાવ્યા હતા. હરાજી બાદ નવા માલિકો હસ્તક ઈન્ફિનિટી કંપની કાર્યરત છે. કંપનીનાં ડિરેક્ટરે જણાવ્યું કે, ચૈતર વસાવા અધૂરી માહિતીને આધારે ખોટા દાવા કરે છે. કંપની સંપૂર્ણ રીતે કાયદેસર છે અને જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ લેવાદેવા નહીં. અમે કંપનીને બેંકની કાયદેસર હરાજીમાં ખરીદી છે... જુઓ અહેવાલ
Advertisement


