Chaitar Vasava ની અંતે જેલ મુક્તિ! પણ આ આકરી શરતે....!
AAP MLA Chaitar Vasava ના જામીન મંજૂર નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને મળ્યા જામીન હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન AAP MLA Chaitar Vasava: આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે. જેમાં નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા...
Advertisement
- AAP MLA Chaitar Vasava ના જામીન મંજૂર
- નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને મળ્યા જામીન
- હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન
AAP MLA Chaitar Vasava: આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે. જેમાં નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. તેમાં હાઈકોર્ટે શરતોને આધીન ચૈતર વસાવાને જામીન આપ્યા છે. જેમાં એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતી જામીન છે.
Advertisement


