AAP MLA Chaitar Vasava ને હજુ પણ રહેવું પડશે જેલમાં, જાણો શું છે કારણ
AAP MLA Chaitar Vasava ની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય સુનાવણી ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી રહેશે અળગા આજે ચૈતર વસાવાની જામીન અરજી પર હાથ ધરાવાની હતી સુનાવણી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલમાં...
Advertisement
- AAP MLA Chaitar Vasava ની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય સુનાવણી
- ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી રહેશે અળગા
- આજે ચૈતર વસાવાની જામીન અરજી પર હાથ ધરાવાની હતી સુનાવણી
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે. AAP MLA ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે નહિ. ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહેશે. આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી.
Advertisement


