AAP MLA ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય
પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે: ગોપાલ ઇટાલીયા ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો...
Advertisement
- પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે: ગોપાલ ઇટાલીયા
- ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું
- તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે તેવું ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે. ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું. તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના મતથી જીતેલા એક ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી સંવેદના, જવાબદારી અને ફરજ છે
Advertisement


