Rajkot મનપાના 375 જેટલા ડ્રાઇવરો ઉતર્યા હડતાળ પર
Rajkot: કન્ઝરવન્સી વિભાગના 375 ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ ડ્રાઇવરો પાસે કરાવ્યું કામ સમગ્ર મામલે અધિકારીઓ સામે પણ ઉઠ્યા સવાલ Rajkot મહાનગરપાલિકાના કન્ઝરવન્સી વિભાગના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આર.કે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપનીના 375 જેટલા...
Advertisement
- Rajkot: કન્ઝરવન્સી વિભાગના 375 ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા
- કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ ડ્રાઇવરો પાસે કરાવ્યું કામ
- સમગ્ર મામલે અધિકારીઓ સામે પણ ઉઠ્યા સવાલ
Rajkot મહાનગરપાલિકાના કન્ઝરવન્સી વિભાગના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આર.કે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપનીના 375 જેટલા ડ્રાઇવરોએ દોઢ મહિનાથી પગાર ન મળવાના કારણે કામ બંધ કરી દીધું છે. કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડ્રાઇવરો પાસેથી સરકારી ગાડીઓ ચલાવડાવવામાં આવી રહ્યા હતા. જેના કારણે અધિકારીઓ પર પ્રશ્નો ઉભા થયા છે.
Advertisement


