અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન
ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ વિરોધના પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ABVPના કાર્યકરો કોઈ આતંકવાદી નથીઃ ABVP કાર્યકર અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. જેમાં વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન...
Advertisement
- ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ
- વિરોધના પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ABVPના કાર્યકરો કોઈ આતંકવાદી નથીઃ ABVP કાર્યકર
અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. જેમાં વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. તેમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે વિરોધના પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ ABVP કાર્યકરોએ જણાવ્યું છે કે ABVPના કાર્યકરો પર કરાયેલા હુમલાનો વિરોધ છે. ABVPના કાર્યકરો કોઈ આતંકવાદી નથી.
Advertisement


