Ahmedabad ના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, AMTS પાછળ ઘુસી કાર
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો એક વ્યક્તિનું થયું મોત, એકની હાલત ગંભીર છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં XUV કાર અને AMTS બસનો ભયાનક અકસ્માત થયો છે. જેમાં AMTS બસ અને...
Advertisement
- ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
- AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો
- એક વ્યક્તિનું થયું મોત, એકની હાલત ગંભીર છે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં XUV કાર અને AMTS બસનો ભયાનક અકસ્માત થયો છે. જેમાં AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થતા રસ્તા પર લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે તથા એકની હાલત ગંભીર છે. ચાંદખેડા ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં બે લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
Advertisement


