Ahmedabad માં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત
એક્ટીવા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. જેમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે. તેમાં...
Advertisement
- એક્ટીવા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
- ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત
- એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. જેમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે. તેમાં એક્ટીવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક્ટીવા પર સવાર બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટના બની છે. જેમાં એકટીવા ચાલક BRTS રેલીંગમાં ધસી આવ્યો હતો.
Advertisement


