Accidental Sindoor Consumption: શું ખરેખર એક ચૂટકી સિંદૂર ખાવાથી શું મોત થઈ શકે?
પહેલગામ આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે...
Advertisement
સિંદૂર શબ્દની ચર્ચા આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં થઇ રહી છે..પહેલગામ આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે..ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે..આ માત્ર સુહાગની નિશાની જ નથી, પરંતુ તેની પાછળ ઘણા રસપ્રદ તથ્યો પણ છુપાયેલા છે. અસલી સિંદૂર શેનાથી બને છે અને તેને લગાવવાથી શું ફાયદા થાય છે? ચાલો જણાવીએ આજના જાણવાજેવું માં...
Advertisement


