Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભીનેત્રી વંદના પાઠકે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી વંદના પાઠક પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે આ અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટના પ્રયાસ અને તેના યોગદાનની પ્રશંસા કરી હતી.
અભીનેત્રી વંદના પાઠકે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અભિનેત્રી વંદના પાઠક પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે આ અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટના પ્રયાસ અને તેના યોગદાનની પ્રશંસા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×