Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: RE-ઈન્વેસ્ટ-2024 મીટમાં PM MODI નું સંબોધન

PM Modi Speech: ગુજરાતના પ્રવાસમાં આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીંયુએબલ એનર્જી મીટમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતની વિકાસના અનેક મુદ્દાઓને આવરી લીધા અને તેની પર પ્રકાસ પાડ્યો હતો. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે ઉર્જા ક્ષેત્રનો વિકાસ...
Advertisement

PM Modi Speech: ગુજરાતના પ્રવાસમાં આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીંયુએબલ એનર્જી મીટમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતની વિકાસના અનેક મુદ્દાઓને આવરી લીધા અને તેની પર પ્રકાસ પાડ્યો હતો. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે ઉર્જા ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાત પણ મહત્વનો ભાગ ભજવે તે માટે 4th Global Renewable Energy Investors Meet & Expo નું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×