રાજ્યમાં વરસાદ બાદ જાણો શું છે ડેમોની સ્થિતિ
રાજ્યમાં આગામી 3 દિવસોમાં વરસાદની આગાહી (Weather Forecast) છે અને આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદના (Rain) પગલે નાના મોટા ડેમોમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) હાઈએલર્ટ પર છે ત્યારે રાજ્યમાં ડેમોની સ્થિતિ નીચે પ્રમાણે છે.રાજ્યના ડેમો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ àª
Advertisement
રાજ્યમાં આગામી 3 દિવસોમાં વરસાદની આગાહી (Weather Forecast) છે અને આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદના (Rain) પગલે નાના મોટા ડેમોમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) હાઈએલર્ટ પર છે ત્યારે રાજ્યમાં ડેમોની સ્થિતિ નીચે પ્રમાણે છે.
રાજ્યના ડેમો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ ઝોન પ્રમાણે વિભાજીત કરવામાં આવ્યા છે. ગુજરાતના (Gujarat) કુલ 207 ડેમો 81.48% ભરાઈ ચુક્યા છે.
આ પણ વાંચો- આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Advertisement


