Sabarmati River | ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદી બે કાંઠે
Ahmedabad Sabarmati River Alert: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું Ahmedabad Sabarmati River Alert: અમદાવાદ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં...
Advertisement
- Ahmedabad Sabarmati River Alert: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા
- સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે
- વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું
Ahmedabad Sabarmati River Alert: અમદાવાદ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 27 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. તેમજ સંત સરોવરમાંથી 96 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજમાંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવામાં આવ્યું છે. સાબરમતી નદી કિનારે વસતા 100 વધુ ગામના એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ સિટી તાલુકાના 19 ગામ, ધંધૂકાના 18 ગામ, દસક્રોઇ 18 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તથા બાવળાના 9 ગામ, સાણંદ 14 ગામ અને ધોળકાના 74 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
Advertisement


